MORBIMORBI CITY / TALUKO

મોરબી જિલ્લામાં આજના કોરોનાના નવા કેસ કેટલા નોંધાયા..જાણો અહીં

મોરબી જિલ્લામાં આજના કોરોનાના નવા કેસ કેટલા નોંધાયા..જાણો અહીં


આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૧ કેસ જેમાં ૧૩ ગ્રામ્ય અને ૦૮ શહેરી વિસ્તારમાં જયારે વાંકાનેરનો ૦૧ અને માળિયા તાલુકાનો ૦૧-૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૨૩ કેસ નોંધાયા છે સતત ત્રણ દિવસથી કોરોના કેસોમાં વધારો થતા એક્ટીવ કેસનો આંક ૬૧ પર પહોંચી ગયો છે માત્ર ત્રણ દિવસના સમયગાળામાં ૫૮ નવા કેસો નોંધાઈ ચુક્યા છે જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે

[wptube id="1252022"]
Back to top button