GUJARATMORBITANKARA

ટંકારા: યુવા ઉધોગપતિ જગદીશ પનારાને આગણે ખ્યાતનામ કથાકાર પ્રેમ ભુષ્ણજી મહારાજ એ પધરામણી કરી ..

હર્ષદરાય કંસારા ટંકારા: યુવા ઉધોગપતિ જગદીશ પનારાને આગણે ખ્યાતનામ કથાકાર પ્રેમ ભુષ્ણજી મહારાજ પધરામણી કરેલ


ટંકારા નજીક બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લિ પટાગંનમાં આવેલ કષ્ટભંજન દેવ અને કુળદેવી માં બહુચરાજીની આરતી કરી સત્સંગ સભા યોજયેલ.
ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલ બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લિ ખાતે નાંમકિત રામ કથાકાર સંગીત ભક્તિ રચેતા રામ કથાકાર મહારાજ શ્રી પ્રેમ ભુષણજી ઉતર પ્રદેશ વાળા સોમનાથ કથા પુર્ણ કરી અમદાવાદ જતા રસ્તામાં ટંકારા ખાતે પનારા પરીવારની સંત લાગણીને સ્વિકારી ફેક્ટરી ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે ટુકુ રોકણ કરી ધર્મ સભા અને દર્શનો લાભ આપ્યો હતો

પનારા અમરશીભાઈ અને પરીવાર ના દેવેન્દ્રભાઈ, જગદીશભાઈ સહિતના કુટુંબીજનો હાજર રહી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત આજુ બાજુના ધર્મપેમી લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લિધો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button