GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી:સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી શિવપાર્કમાંથી પરિણીતા ગુમ

MORBI મોરબી:સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી શિવપાર્કમાંથી પરિણીતા ગુમ

મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર જીલ્લાના ટીટોડીયા ગામના વતની હાલ મોરબી-૨માં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી, શિવપાર્કમાંથી હીરલબેન મહેશભાઈ મનાભાઈ જાદવ ઉવ.૨૫ ગત તા. ૨૫/૧૦/૨૦૨૩ બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં પોતાના રહેણાંક મોરબી ખાતેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોય જે આજદિન સુધી ઘરે પરત આવેલ નથી. ગુમ થયેલ પરિણીતા વાને ઘંઉવર્ણી તથા મધ્યમ બાંધાની અને ઉચાઇ આશરે ૧૬૨ સેમી.ની છે, હાલ મહિલાના પતિ મહેશભાઈ મનાભાઈ જાદવ ઉવ.૨૮ દ્વારા મોરબી બી ડિવિઝનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા અંગેની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]








