MORBIMORBI CITY / TALUKO

બિપરજોય વાવાઝોડાને પગલે મોરબી જિલ્લામાં સ્થાળાંતરની કામગીરી કરવામાં આવી

બિપરજોય વાવાઝોડાને પગલે મોરબી જિલ્લામાં સ્થાળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે હળવદ તાલુકાના કવાડિયા, મંગલપુર, ઘણાદ, શ્રીજીનગર ગામમાં કાચા ઝુંપડામાં વસતા લોકોને આશ્રયસ્થાનો આશ્રય સ્થાનો ખાતે સ્થળાંતરિત થવા માટે હળવદ તાલુકા વિકાસ અધિકારીશ્રી મેહુલ સિંધવ અને ટીમે લોકોને સમજૂત કર્યા અને તેમને ત્યાંથી આશ્રયસ્થાન ખાતે ખસેડવાની વ્યવસ્થા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button