
મોરબી ઈંગ્લીશ દારૂની ૨ બોટલ સાથે ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના નાની વાવડી ગામ તરફ જતા રોડ પર આવેલ ગૌ શાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામ તરફ જતા રોડ પર આવેલ ગૌ શાળા પાસેથી આરોપી રવિભાઈ જીતેન્દ્રભાઈ પાલા (ઉ.વ.૨૮) રહે. નાની વાવડી ગામ બજરંગ સોસાયટી મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ.૨૨૫૦ નો મુદામાલ સાથે મળી આવતા પોલીસે આરોપી રવિભાઈને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








