
Halvad :ટીકર ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

હળવદ ટીકર ચોકડી પાસેથી આરોપી અમુભાઈ સોમાભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.૫૭) રહે. માનગઢ તા. હળવદવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧- કિં રૂ.૩૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ અશ્વિનભાઈ બાબુભાઈ ભીમાણી રહે. અજીતગઢ તા. હળવદવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]





