
વાંકાનેર સીટી પોલીસ દ્વારા એન્ટ્રી ડ્રગ્સ સેમિનાર યોજાયો
“વાંકાનેર મહિલા પીએસઆઈ ડી.વી. કાનાણી એ નસીલા પદાર્થો થી યુવા પેઢી મુક્ત રહે તેવા વિદ્યાર્થીઓને આપ્યો સંદેશ”
આરીફ દિવાન મોરબી: આજના આધુનિક યુગમાં શિક્ષણના શબ્દોનો જ્ઞાન સાથે આરોગ્યના જતન અંતર્ગત મોટાભાગે શિબીરો યોજાઈ રહી છે ત્યારે વાંકાનેર સીટી પોલીસ ની ટીમ દ્વારા આજના વિદ્યાર્થીઓ આવતીકાલનું દેશનું ભવિષ્ય પરિસ્થિતિને પારખે તેવા ઉદ્દેશ સાથે એન્ટ્રી ડ્રગ્સ સેમિનાર મોરબી જિલ્લા પોલીસ વડા ની સૂચના અંતર્ગત સરકારના ધારા ધોરણ અનુસાર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે એવી જ રીતે ગુજરાતની યુવા પેઢી નસીલા પદાર્થોથી દૂર રહે તેવા યુવાન ચિંતક કાર્ય હેતુસર યુવા જાગૃતિ અંતર્ગત પોલીસ એટલે પ્રજાના રક્ષક જે લોકોના રક્ષક ની સાથે સાથે લોકોના આરોગ્ય અંતર્ગત જતન કરવાની સાથે સમાજમાં પરિવારિક પ્રશ્નો પરિપક્વ મજબૂત રહે લોકોમાં એકતા સાથે સમાજહિત રાષ્ટ્રહિત ડિજિટલ યુગમાં લોકોમાં ભારતીય સંસ્કૃતિ સાથે શિક્ષકો દ્વારા શબ્દના જ્ઞાન વિદ્યાર્થીઓને ટેલેન્ટ સાથે પરિસ્થિતિને પારખી ને કાર્યક્રમો કરતા હોય છે જેથી તેના વિદ્યાર્થીઓ ખરા અર્થે આત્મા નિર્ભર બને તેવી જ રીતે.
મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વાંકાનેર પોલીસ અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવાની સાથે સાથે દારૂ જુગારના દુષણો નાબૂદ કરવા ની અને નશીલા પદાર્થો પીનર અને વેચનાર સામે લાલ આપ કરી નસીલુ પદાર્થ નાબૂદ કરવા નસીલા પદાર્થોની કુળ ટેવ થી યુવા વર્ગનું આરોગ્ય જોખમાય નહીં તેવા ઉચ્ચ ઉદ્દેશ સાથે યુવા વર્ગ પોતાનું આરોગ્ય અને પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય ભાવી જોખમાય નહીં તેવા હેતુસર એન્ટ્રી ડ્રગ્સ સેમિનાર વાંકાનેર સીટી પોલીસ દ્વારા વાંકાનેરની કે કે શાહ શાળા સ્કૂલમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ઉચ્ચતર માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ધોરણ 11 12 માં શિક્ષણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સીટી પીઆઈ ના માર્ગદર્શનથી સીટી પીએસઆઇ ડિ.વી. કાનાણી સાથે વાંકાનેર સીટી પોલીસ ટીમના મહિલા પોલીસ સહિતનો કાફલો એન્ટ્રી ડ્રગ સેમિનાર અંતર્ગત વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા આ સાથે વિદ્યાર્થી ચિંતક શિબિર માહોલમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશાલી નો માહોલ જોવા મળ્યો હતો જે સમય દરમિયાન કે કે શાહ શાળા સ્કૂલ દ્વારા પર્યાવરણ અંતર્ગત પોલીસ ટીમને વૃક્ષારોપણ નું વૃક્ષો ભેટ માં આપી સ્વાગત કર્યું હતું જે સમગ્ર કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાંકાનેર સીટી પોલીસ ટીમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે