GUJARATMALIYA (Miyana)MORBI
માળીયા મી. તાલુકાના બગસરા ગામ પંચાયત દ્વારા બનાવેલ પ્રવેશ દ્વાર નું લોકાર્પણ કરવામાં આવ્યું

માળીયા મી તાલુકાના બગસરા ગામ પંચાયત દ્વારા બનાવેલ પ્રવેશ દ્વાર નું લોકાર્પણ કરવામાં આવ્યું

માળિયા મી.ગામ ના વડીલો મહીલા અને યુવાનો ગામ પંચાયત દ્વારા રીબીન કાપી અને નારીયલ બાંધી અને મુર્તિ ને હાર તોરા કરી અને પ્રસાદિ વેચી મોઢુ મીઠું કરી અને ફટાકડા ફોડી ને ગામ માં પ્રથમ પ્રવેશ દ્વાર ને ખુલ્લું મૂકવામાં આવ્યો

[wptube id="1252022"]








