
MORBI:મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી
લોકસભા ચુંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ દ્વારા સંગઠન મજબુત બનાવવા માટે હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પુષ્પરાજસિંહ જાડેજા ની વરણી કરવામાં આવી છે
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા જીલ્લા NSUI યુવા કોંગ્રેસમાં સફળ નેતૃત્વ કરીને યુવાનોને સાથે રાખી પ્રશ્નોના નિરાકરણ માટે લડતા યુવા નેતા પુષ્પરાજસિંહ જાડેજાની મોરબી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે
[wptube id="1252022"]