MORBIMORBI CITY / TALUKO

મોરબી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ ઉદિત પી.કેલા GPSC પરીક્ષા પાસ કરી

(અહેવાલ: જયેશ બોખાણી)

મોરબીઃ ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ વર્ગ-2 મેડિકલ ઓફિસરની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ત્યારે આ પરીક્ષામાં ડો.ઉદિત કેલા ઉત્તીર્ણ થય મહેશ્વરી સમાજનું ગૌરવ વધાર્યું છે

મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૩ વર્ષથી ફરજ બજાવતા ડો.ઉદિત પી. કેલાએ GPSC પરીક્ષા પાસ કરી મેડીકલ ઓફિસર તરીકે કાયમી ધોરણે નિમણુંક મેળવતાં સમગ્ર મહેશ્વરી સમાજ તરફથી અભિનંદન પાઠવ્યા છે. જ્યારે નિમા-મોરબીનાં પ્રમુખ ડો.હાર્દિક જેસ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ મોરબી) તરફથી આનંદ વ્યક્ત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવેલ હતી.

 

[wptube id="1252022"]
Back to top button