MORBIMORBI CITY / TALUKOTANKARA
હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં બોન્ડ પર ફરજ બજાવતી ડૉ.કાજલબેન ડાકા એ GPSC માં મેદાન માર્યું

હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં બોન્ડ પર ફરજ બજાવતી ડો. કાજલબેન ડાકા એ GPSC માં મેદાન માર્યું : રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડૂત પુત્ર ડાકા ભીખાલાલ ઝીણાભાઈની પુત્રી ડો. કાજલ ડાકા એ GPSC ક્રેક કરી મેડીકલ ઓફિસરની પસંદગી થવા બદલ ચારોકોરથી અભિનંદન પાઠવી રહ્યા છે અને હડમતિયા ગામનું નામ રોશન કર્યું છે. હાલ ડો.કાજલ ડાકા મોરબીની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે

[wptube id="1252022"]








