GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સબ જેલ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી

MORBI:મોરબી સબ જેલ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી

આજે ભારતીય બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતી નિમિતે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે મોરબીની સબ જેલમાં પણ ઉજવણી કરાઈ હતી જેમાં સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક પી એમ ચાવડા, જેલ કર્મચારીઓ અને જેલના બંદીવાનોએ ડો. બાબા સાહેબને પુષ્પ અર્પણ કરી ભાવાંજલિ અર્પી હતી
[wptube id="1252022"]