BODELICHHOTA UDAIPUR

મહારાષ્ટ્ર થી નર્મદા નદીના માર્ગમારફતે ગુજરાતમાં ઘુસાડવામાં આવતો એક લાખ થી વધારે નો ઇગ્લીશ દારૂ અને બોટ પકડી પાડતી નસવાડી પોલીસ.

છોટા ઉદેપૂર જીલ્લાના નસવાડી તાલુકાના અન્તરયાળ ડૂગર વીસ્તારના કરદા ગામ ની હદમાં થી ભારતીય બનાવટનો વિદેશી દારૂ નસવાડી પોલીસે ઝડપી પાડ્યો.નસવાડી પોલીસ ને મળેલી બાતમીના અધારે

નસવાડી તાલુકા ના ડૂગર વીસ્તાર ના કરદા ગામ ની હદ મા આવેલી નર્મદા નદી ના કાઠે મહારાષ્ટ્ર થી બોટ મારફત ઈગલીશ દારૂ તથા બિયર આવિરહીયો છે તેવી બાતમી નસવાડી પોલીસને મળી હતી કળદા ગામ ની સીમની હદ માપોલીસે વોચં ગોઠવી ને ઈગલીશ દારૂ અને બિયર ની પેટીયો ભરેલી બોટ નદી ના કાઠે આવતા નસવાડી પોલીસ ઝડપી્.પાડી હતી પોલીસને જોતા આ કામના આરોપીઓ સ્થળ છોડી ભાગી ગયા હતા.નસવાડી પોલીસે ભાગીગએલા આરોપી ઓની શોઘ ખોળ આદરી તેવોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button