
વઘૅમાન ઝેરોક્ષ ઓનરની લાડકી દિકરી શાક્ષી નો આજે નો જન્મદિવસ

વઘૅમાન ઝેરોક્ષ ના ઓનર સુરેશ ભાઈ પાડલીયા ના દિકરી શાક્ષી નો આજે જન્મદિવસ છે ત્યારે શાક્ષી નવ વષૅ પુરાં કરી દસ મા વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે જેથી પંપા .મમી, દાદા,દાદી સગાં.સંબધી જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
[wptube id="1252022"]








