GUJARATMORBIMORBI CITY / TALUKO

Dhoraji હિન્દુસ્તાનના મશહૂર ઓલીયા શહેનશાહ હજરત ખ્વાજા ગરીબ નવાજ ની શાન માં જસને વિલાદત નો કાર્યક્રમ ધોરાજીમાં યોજાયો

Dhoraji હિન્દુસ્તાનના મશહૂર ઓલીયા શહેનશાહ હજરત ખ્વાજા ગરીબ નવાજ ની શાન માં જસને વિલાદત નો કાર્યક્રમ ધોરાજીમાં યોજાયો

રાજસ્થાનની સર જમીન પર હિન્દુ મુસ્લિમ સમાજના એકતાના પ્રતીક હિન્દુસ્તાનના મશહૂર ઓલીયા હઝરત ખ્વાજા ગરીબ નવાજ નો ધોરાજી ખાતે જસને વિલાદત એ ગરીબ નવાજ નો કાર્યક્રમ ધોરાજીના કે જી એન કમિટી દ્વારા જસને વિલાદત ની સાનમાં ધોરાજી ખાતે આવેલ રુસ્તમ મસ્જિદ પાસે શાનદાર વાયજ શરીફ નો પ્રોગ્રામ ગત તારીખ 23 12 2023 ના રોજ શનિવારે યોજાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશિક કે ખ્વાજા ગરીબ નવાજ દ્વારા કોમી એકતાના પ્રતીક ઘામે ધુમે થી ઉજવવામાં આવ્યો હતો જેમાં મૌલાના મુફતી અશરફ રજા રતનપુર વાળાએ શાનદાર રીતે પોતાની જુબાનથી ખ્વાજા ગરીબ નવાજ ના જિક્ર શરીફનું બયાન કર્યું હતું જે સમગ્ર કાર્યક્રમ તસવીર રિપોર્ટ કીફલન મુનશી ધોરાજી

[wptube id="1252022"]
Back to top button