KALOL(Panchamahal)PANCHMAHAL
કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડો ના કાર્યક્રમ અંતર્ગત કાલોલ શહેર વિસ્તારમાં માં યાત્રાનું આયોજન

તારીખ ૭ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ની સૂચના અને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અજીતસિંહ ભટ્ટી ના માર્ગદર્શન હેઠળ આજરોજ હાથ સે હાથ જોડો ના કાર્યક્રમ અંતર્ગત કાલોલ શહેર વિસ્તારમાં માં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કિરણભાઈ પરમાર તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ છત્રસિંહ ચૌહાણ સીએમ હર્ષ જોશી દીપકભાઈ સુથાર અક્રમભાઈ અલ્પેશ ભાઈ ચૌહાણ વાસુદેવ મિસ્ત્રી કિરણભાઈ જાદવ તેમજ આગેવાનો અને કાર્યકરો આજના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]









