GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ના કબીર ટેકરી વિસ્તારમાં અજાણ્યા આધેડનું મૃત્યુ

મોરબી :કબીર ટેકરી વિસ્તારમાં અજાણ્યા આધેડનું મૃત્યુ

 


મોરબી : મોરબીના કબીર ટેકરી શેરી નંબર-માંથી આશરે 55 વર્ષની વયના અજાણ્યા આધેડ પુરુષ બેભાન હાલતમાં મળી આવતા 108 મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે આધેડને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

[wptube id="1252022"]
Back to top button