GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સીરામીક કારખાનામાં પાણીની કુંડીમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ

MORBI:મોરબી સીરામીક કારખાનામાં પાણીની કુંડીમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ
મોરબી તાલુકાના જસમતગઢ ગામ નજીક આવેલ સેનવીસ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ચરણભાઇ શંભુભાઇ ઉવ.૩૮ કોઈ કારણોસર સેનવીસ સીરામીકમા આવેલ પાણીની કુંડીમા પડી જતા ડુબી જતા મરણ ગયા હતા. ત્યારે તેમની ડેડબોડી મોરબી સરકારી હોસ્પીટલમાં લાવવામાં આવી હતી. જ્યાં લાશની પીએ સહિતની તબીબી પ્રક્રિયા પૂર્ણ કરાવી મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]