GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી:કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પરપ્રાંતીયનું કોઈ અગમ્ય કારણોસર મોત

MORBI:મોરબી:કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પરપ્રાંતીયનું કોઈ અગમ્ય કારણોસર મોત

મોરબી તાલુકાના થોરાળા પાટિયા પાસે આવેલ દેવકુંવર ટેક્નોફેબ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા આશુકુમાર હરેશ્વર તીવારી ઉવ. ૩૬ મુળ રહે વોર્ડ નં. ૦૧ નગર પંચાયત શીવહર તા.જી. શીવહર (બીહાર)નું કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટરની રૂમમાં મરણ જતા હાલ તાલુકા પોલીસે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button