MORBIMORBI CITY / TALUKOWANKANER

રાણેકપર પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષક દ્વારા દીકરી ના જન્મદિવસ અનોખી રીતે ઉજવણી

રાણેકપર પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષક દ્વારા દીકરી ના જન્મદિવસ અનોખી રીતે ઉજવણી

 


વાંકાનેર તાલુકાના રાણેકપર શાળામાં નોકરી કરતા કર્મનિષ્ઠ શિક્ષક કુબાવત નરેન્દ્રભાઈ ની દીકરી વિશ્વા નો આજે જન્મદિવસ હોય તેના તરફથી શાળાના તમામ બાળકોને આજે (તાવા પ્રસાદ)ભોજન કરાવવામાં આવ્યું. વિશ્વા કુબાવત કે જે ગયા વર્ષે રાણેકપર માંથી નવોદય ની પરીક્ષા પાસ કરી હતી અને શાળા અને પરિવારનું ગૌરવ વધારેલ હતું.

[wptube id="1252022"]
Back to top button