GUJARATSINOR

શિનોરનાં રાણાવાસ વિસ્તારમાં નવરાત્રીની આઠમનાં રોજ ૧૧૦૦ દીવડાની મહા આરતી યોજાઇ

હાલ નવરાત્રી માં ગરબા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે શિનોર નગર ખાતે ચાલુ વર્ષે પણ અઢી ભાગ યુવક મંડળ દ્વારા રાણાવાસ વિસ્તારમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું .
આજરોજ નવરાત્રી આઠમ નાં રોજ મહા આરતી યોજાઇ હતી જેમાં સિનોર PSI એ આર મહીડા તેમજ APMC ચેરમેન સચિન પટેલ.ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી.રશ્મિનભાઈ ઉર્ફે જુમ્માભાઈ તેમજ ગ્રામજનોએ પણ મહા આરતીનો લાભ લીધો હતો.
જયારે નવરાત્રી ની આઠમ દિવસ હોય 1100 દીવાની મહા આરતી કરવામાં આવી હતી.
યુવાનો દ્વારા દરવર્ષે નવરાત્રી મહોત્સવ નુ આયોજન કરવામાં આવતું હોય છે.

ફૈઝ ખત્રી ..શિનોર

[wptube id="1252022"]
Back to top button