
મોરબી:સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ. દ્વારા સ્વચ્છતા અભિયાન..

મોરબી દ્વારા સ્ટેટ કોર્ડીંનેટર શ્રી કૌશલભાઈ દવે ,ઝોન સંયોજક શ્રી પૃથ્વીરાજસિંહ વાળા તથા જિલ્લા સંયોજક નાથાલાલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મોરબીની શાન સમા ત્રિરંગા ધ્વજ ઉમિયા સર્કલ ની સાફ સફાઈ કરી હતી. આ અભિયાનમાં તાલુકા સંયોજક નવનીત વરસડા અને કિશન સોલંકી તથા મોરબી નગર સંયોજન હર્ષ કોઠારી જયુભા ગઢવી ધવલ ત્રિવેદી શુભમ, સમીર તથા અન્ય યુવા મિત્રો જોડાયા હતા
[wptube id="1252022"]








