MORBIMORBI CITY / TALUKO

મોરબીની જે.એ.પટેલ કન્યા છાત્રાલયમાં વિશ્વ ડ્રગ્સ દિવસ નિમિતે વિદ્યાર્થિનીઓને માહિતી અપાઈ

મોરબીની જે.એ.પટેલ કન્યા છાત્રાલયમાં વિશ્વ ડ્રગ્સ દિવસ નિમિતે વિદ્યાર્થિનીઓને માહિતી અપાઈ

વિશ્વ ડ્રગ્સ દિવસ નિમિત્તે શ્રી આર્ય તેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ મોરબીના ડાયરેક્ટર શ્રી રમેશભાઈ કૈલા પ્રિન્સિપાલ હેતલબેન ભીડા તથા ખુશ્બુ મેડમ દ્વારા જે.એ. પટેલ કન્યા છાત્રાલય માં સુંદર મજાના આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરેલ હતું તમામ સ્ટુડન્ટને આ દિવસે ડાયરેક્ટર શ્રી રમેશભાઈ કૈલા તરફથી સુંદર મજાની માહિતી પૂરી પાડવામાં આવેલ હતી જેમાં ડોક્ટર આવે તે પહેલા આ અનુસંધાને ઘરે લેવામાં આવતી પ્રાથમિક સારવાર અંગેની સ્કિલ ફુલ તાલીમ આપવામાં આવી નાના નાના માંદગીના પ્રસંગોમાં કેવી રીતે ઘરે બેઠા વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર કરી શકાય તે અંગે પ્રિન્સિપાલ હેતલ મેડમે વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી. કોલેજના પ્રિન્સિપાલ આરતી મેડમ દ્વારા ખુબ સરસ મજાનો સપોર્ટ મળ્યો હતો

[wptube id="1252022"]
Back to top button