GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં હર્ષ અને ઉલ્લાસભેર નવરાત્રી ની ઉજવણી

હર્ષદભાઈ કંસારા ટંકારા: ટંકારાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં હર્ષ અને ઉલ્લસભેર નવરાત્રી ની ઉજવણી કરવામાં આવે છે.

બાળાઓ ગરબે રમે છે .રોજરોજ જુદાં જુદાં ટ્રેડિશનલ ડ્રેસમાં બાળાઓ ગરબે રમે છે.દરરોજ માતાજીની આરતી કરાય છે અને જુદી જુદી પ્રસાદી તથા નાસ્તા અપાય છે ભાવને ભક્તિથી ઉજવાતી નવરાત્રીમાં ખેલાડીઓ મન મુકી ગરબે રમે છે.

[wptube id="1252022"]
Back to top button