MORBIMORBI CITY / TALUKO

એક્ટિવ સેવા ગ્રુપ ને ૪ વર્ષ અને એક્ટિવ ફાઉન્ડેશન બન્યું એને ૨ વર્ષ પૂર્ણ થતાં નાના બાળકો સાથે ગરમ નાસ્તો કરાવી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી

એક્ટિવ સેવા ગ્રુપ ને ૪ વર્ષ અને એક્ટિવ ફાઉન્ડેશન બન્યું એને ૨ વર્ષ પૂર્ણ થતાં નાના બાળકો સાથે ગરમ નાસ્તો કરાવી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી

આજ રોજ એક્ટિવ સેવા ગ્રુપ નાના ગ્રુપ માંથી મોટું એક ફાઉન્ડેશન બન્યું એને ૨ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને સાથે એક્ટિવ સેવા ગ્રુપ ને ૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને બીજી એક ખુશી અનુભવ ની વાત એ છે આજે ૧ મે એ ગુજરાત સ્થાપના દિવસ પણ છે. કોરોના જેવી મહામારી માં આ એક્ટિવ સેવા ગ્રુપ ના સભ્યો અને પૂરી ટીમ એક અલગ વિચાર કરી રાહત દરે લીંબુ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ મોરબી અને રાજકોટ જિલ્લા ના સમગ્ર કોવિડ સેન્ટર માં લીંબુ સરબત ની બોટલ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ ગ્રુપ ના યુવા લીડર તેમજ આ ગ્રુપ ના મેન્ટર પણ કહી શકાય અને
ફાઉન્ડર એવા *એલિશ ઝાલરિયા* અને તેમની પૂરી ટીમ દર વર્ષે અને વર્ષ દરમિયાન જન્મ દિવસ હોઈ મેરેજ એનીવર્સરી અને કોઈ ની પુણ્ય તીથી અને દરેક પ્રસંગો જરૂિયાતમંદોને સાથે પ્રેરણાદાયી ઉજવણી કરી જઠરાગ્નિ ની ઠારે છે

ગર્વ છે આવા સેવા ગ્રુપ ના યુવા લીડર અને તેમની ટીમ ખુબ ખુબ આગળ વધતા રહો તમારા ફાઉન્ડેશન માં સારા કાર્ય કરતા રહો ACTIVE FOUNDATION ALISH ZALARIYA 99254 11990

[wptube id="1252022"]
Back to top button