MORBIMORBI CITY / TALUKO
મોરબીની માણેકવાડા શાળાના વિદ્યાર્થીઓને ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવતું સી.બી. એન્ટરપ્રાઇઝ

મોરબીની માણેકવાડા શાળાના વિદ્યાર્થીઓને ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવતું સી.બી. એન્ટરપ્રાઇઝ

મોરબી,આજકાલ લોકો અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ, દાનની પ્રવૃત્તિઓ કરતા અને કરાવતા હોય છે ત્યારે મોરબી તાલુકામાં આવેલી માણેકવાડા પ્રાથમિક શાળામાં સી.બી.એન્ટરપ્રાઈઝ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને ગરમીમાં ઠંડક પ્રસરાવીને એક નેક કાર્ય પ્રસ્તુત કર્યું.આ તકે સી.બી. એન્ટરપ્રાઇઝના સંચાલક ભદ્રેશભાઈ ઓધવિયા (બગથળા વાળા) દ્વારા માણેકવાડા પ્રાથમિક શાળાના તમામ બાળકોને ફ્રુટી જ્યુસનું ભરપેટ રસપાન કરાવી બાળકોને ગરમીમાં રાહત અપાવી રાજી કરાવ્યા હતા.અને ગરમીમે ભી ઠંડી કા અહેસાસ કરાવી ઉમદા કાર્ય કર્યું હતું. બાલદેવો ભવ: જેવા બાળકો માટે ભદ્રેશભાઇનો શાળા પરિવાર દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. અને એમની ઉત્તમ પ્રવૃત્તિને બિરદાવી હતી.


[wptube id="1252022"]








