GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા હંગર પ્રોજેક્ટમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા રોકડ યોગદાન આપવામાં આવ્યું

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા હંગર પ્રોજેક્ટમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા રોકડ યોગદાન આપવામાં આવ્યું
આજે શુક્રવાર સવારે લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રવાપર રોડ ખાતે ચાલતા ફ્રી ટિફિન સેવા કેન્દ્રમાં ૩૫૦ જણાને ચાલે તેટલી ખીચડી (કાચું રાશન) આપવામાં આવ્યું.ત્યારેઆ પ્રોજેકટ નાં સૌજન્ય:- લાયન ગૌતમ ભાઈ કાલરીયા ગોલ્ડન બેકરી તરફથી આર્થિક સહયોગ મળેલ છે જ્યારે ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા ૫૧૦૦ રૂપિયા રોકડ યોગદાન આપવામાં આવ્યું આ પ્રોજેકટ માં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાં સેક્રેટરી લાયન ટી.સી.ફૂલતરીયા,ખજાનચી લા. મણીલાલ કાવર,લા.નાનજીભાઈ મોરડિયા, લા.પ્રાણજીવન ભાઈ,રંગપડિયા , લા ગૌતમભાઈ કાલરીયા,
તેમજ લાયન્સ ઈન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ નાં ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા પણ ઊપસ્થિત રહી બધાને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા.
[wptube id="1252022"]








