
આપ ના ઈશુદાન ગઢવી હળવદ ની ટુંકી મુલાકાતે

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાન ભાઈ ગઢવી, કચ્છ મોરબી જિલ્લા ઝોન કાર્યકારી પ્રદેશ પ્રમુખ શ્રી કૈલાશદાનભાઈ ગઢવી તેમજ aap ગુજરાત પ્રદેશ ટીમ દ્વારા આજ રોજ બીપરજોઈ વાવાઝોડા ને લઇ ને તાત્કાલિક aap હળવદ ના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી અને હળવદ તાલુકા ની અંદર વાવાઝોડા ને લઈને થયેલ નુકસાન ની કાર્યકર્તાઓ સાથે બેસી ને માહિતી લીધી.અને ચર્ચા કરી.

[wptube id="1252022"]








