TANKARA:ટંકારા તાલુકાના વીરપર ગામે વિકસિત ભારત સંકલ્પ ભારત રથયાત્રા આવતા ગ્રામજનોએ આવકારી

ટંકારા તાલુકાના વીરપર ગામે વિકસિત ભારત સંકલ્પ ભારત રથયાત્રા આવતા ગ્રામજનોએ આવકારી

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં સરકારશ્રીની યોજનાઓનો વધુને વધુ લાભ જરૂરિયાત મત લોકોને મળે તે માટે વિકસિત ભારત સર્કલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે

ટંકારા તાલુકા ના વીરપર ગમે વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રા આવેલજેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજના ની જાણકારી આપેલ શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે નાટક ના માધ્યમ થી જાગૃતિ આવે તેવો કાર્યક્રમ રજુ કરેલ કાર્યક્રમ માં ધારાસભ્ય શ્રી દુર્લભજી ભાઈ દેથરિયા ગામના સરપંચ મહેશભાઈ લિખીયા જિલ્લા પંચાયત સભ્યો નથુભાઈ કડ઼ીવાર અશોકભાઈ ચાવડા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા મહામંત્રી રૂપસિંહ ઝાલા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભાવિન સેજપાલ આર ડી સી બેન્ક ના ડિરેક્ટર સંજય ભાગીયા તાલુકા પંચાયત ના માજી પ્રમુખ પ્રભુભાઈ કામરીયા જિલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ ભાવના બેન કૈલા તાલુકા ભાજપ મહિલા મોરચા મહામન્ત્રી જયશ્રી બેન શિનોજીયા તથા ગ્રામ પંચાયત સદસ્યોં અને મોટી સંખ્યા માં ગ્રામજનો અને લાભાર્થી ઓ હાજર રહેલ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના સ્ટાફે જહેમત ઉઠાવેલ









