
Halvad:હળવદના ધનપરા ગામે રહેણાંક મકાનમાંથી બિયરના ટીન ઝડપાયા
મળતી વિગત મુજબ હળવદના ધનપરા ગામે રહેણાંક મકાનમાં પૂર્વ બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ૬૦ નંગ ટીનનો જથ્થો મળી આવ્યો હતો. જયારે આરોપી નિલેષભાઈ ઘનશ્યામભાઈ સુરેલા રહે.હળવદ ધનપરામાં તા.હળવદ જી.મોરબી સ્થળ ઉપર હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.
[wptube id="1252022"]