GUJARATMALIYA (Miyana)MORBI
મોરબીના નાગડાવાસ ગામ નજીક મહિલા ફોરેસ્ટ અઘિકારી સોનલબેન નાનુભાઈ સીલુ પર હુમલો..
મોરબીના નાગડાવાસ ગામ નજીક મહિલા ફોરેસ્ટ અઘિકારી સોનલબેન નાનુભાઈ સીલુ પર હુમલો..

મોરબી તાલુકાના નાગડાવાસ ગામ નજીક જીએસપીસી દ્વારા વૃક્ષોનું કટિંગ કરવામાં આવતુ હોવાની ફરિયાદ મળતા મહિલા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સોનલબેન નાનુભાઈ સીલું સ્થળ વિઝીટ માટે ગયા હતા અને સ્થળ પર તપાસ કરી હતી જોકે સ્થળ પર વૃક્ષોનું કટિંગ જેવી કોઈ પ્રવૃત્તિ ધ્યાને આવી ના હતી જે દરમિયાન જીએસપીસીના કોન્ટ્રાકટર સાથે નાગડાવાસ ગામનો એક શખ્શ ઝપાઝપી કરતો હતો ત્યારે મહિલા અધિકારી મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યા હતા જેથી આ ઇસમ મહિલા પાસે આવી ઝપાઝપી કરવા લાગ્યો હતો અને રકઝક કરી હતી ઝપાઝપીમાં મહિલા અધિકારીને ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા ..
[wptube id="1252022"]








