MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારના સરાયા ગામે ટ્રાન્સફોર્મરમાંથી તિખારો ખેડૂતના પાક પર પડતા બળીને ખાખ

ટંકારના સરાયા ગામે ટ્રાન્સફોર્મરમાંથી તિખારો ખેડૂતના પાક પર પડતા બળીને ખાખ

ટંકારાના સરાયા ગામે ખેતરમાં આગ લાગી હતી. જેની જાણ થતા ગ્રામજનો દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે આગ કાબુમાં આવે તે પહેલા ખેડૂત બેચરભાઈ ભવાનભાઈ ઢેઢીના ત્રણ વીઘાના અને મનહરભાઈ ધરમશીભાઈ ઢેઢીના અઢી વીઘામાં ઘઉં સળગીને ખાખ થય ગયા હતા. આગ લાગવાનું કારણ ખેતરની બાજુમાં આવેલ ટીસીના જમ્પરમાંથી તિખારા થતા ખેતરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button