MORBIMORBI CITY / TALUKO

વાવાઝોડાં ની આગાહી ને પગલે મોરબી ના ડો.મનિષ સનારીયા (સ્પર્શ બાળકોની હોસ્પીટલ) દ્વારા ઓન ફોન ઈમરજન્સી સેવા આપવા માં આવશે.

વાવાઝોડાં ની આગાહી ને પગલે મોરબી ના ડો.મનિષ સનારીયા (સ્પર્શ બાળકોની હોસ્પીટલ) દ્વારા ઓન ફોન ઈમરજન્સી સેવા આપવા માં આવશે.

સંભવિત વાવાઝોડાં ને પગલે સ્પર્શ બાળકોની હોસ્પિટલ ડો. મનીષ સનારીયા તથા તેમના આસિસટન્ટ ડોક્ટર દ્વારા નવજાત બાળક અને નાના બાળકો માટે સામાન્ય કોઈપણ દવા વિશે માહિતી જોઈતી હોય જે આ વાવાઝોડા ને લીધે દૂરથી આવી ન શકાય એમ હોય તો આ હોસ્પિટલ તરફથી એક ઇમર્જન્સી ફોનનંબર જાહેર કરવામાં આવે છે જેમાં ફોન દ્વારા તમને અમારા તરફથી શક્ય એટલી મદદ કરવામાં આવશે. તા.૧૫/૧૬/૧૭-૬-૨૦૨૩ દરમિયાન ખાસ ઈમરજન્સી બાળકો માટે નંબર જાહેર કરવામાં આવે છે તે ખાસ મોરબી અને મોરબીના આસપાસના વિસ્તારના લોકોએ આ ઈમરજન્સી નંબર પર સંપર્ક કરી સારવાર મેળવી શકે છે.ઈમરજન્સી મો.નં-૯૫૭૪૧૪૩૩૫૨

[wptube id="1252022"]
Back to top button