
મોરબી ખોડલધામ સમિતિના કન્વીનર તરીકે બેચર પટેલ ની નિમણૂક. રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
મોરબી ખોડલધામ સમિતિના કન્વીનર તરીકે બેચર પટેલ ની નિમણૂક થતા ટંકારા લેવા પાટીદાર સમાજમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો બેચરભાઈ પટેલ હર હંમેશ સરદાર લેવા પાટીદાર સંકુલના તેમજ લેવા પટેલ સમૂહ લગ્ન સમિતિ અને સમાજના નાના મોટા કામમાં હર હંમેશ અગ્રેસર હોય છે તો વધુમાં વધુ સમાન ના લોકોનું સેવા કરવાનો મોકો તેમને મળ્યો છે
[wptube id="1252022"]