
હળવદની ખાનગી શાળામાં શારીરિક અડપલાં મામલે પોલીસ મથકે અરજી
શિક્ષક દ્વારા સગિરા સાથે શારીરિક અડપલાંનો આરોપ ઘોરણ 7ની વિદ્યાર્થીની સાથે શિક્ષકે કર્યા શારીરિક અડપલાં
ખાનગી શાળાએ શિક્ષકને કાઢી મુક્યો પરંતુ પોલીસ મથકે અરજી
અરજી દાખલ થયા બાદ પોલીસ દ્વારા તપાસ ખાનગી શાળા દ્વારા સમગ્ર મામલો દબાવવા મરણણીયા પ્રયાસ
ખાનગી શાળામાં અન્ય વિદ્યાર્થીનીઓએ શાળા પણ છોડી હોવાની ચર્ચા ખાનગી શાળામાં તપાસ કરવા અરજી દાખલ
હળવદ પીએસઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી સમગ્ર પંથકમાં મુદ્દાએ જોર પકડ્યું
[wptube id="1252022"]