GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી-૨ લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસેથી  ઇંગ્લિશ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

મોરબી-૨ લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસેથી  ઇંગ્લિશ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબી ક્રાઇમ બ્રાન્ચ ટીમે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસેથી આરોપી દિગ્વિજયસિંહ મહિપતસિંહ જાડેજા ઉવ-૩૯ રહે.મોરબી લક્ષ્મીનારાયણ સોસાયટી, ઓમ રેસીડન્સી,ફલેટ ન.૪૦૧ સામાકાંઠે મુળગામ-પ્રભુજી પીપળીયા તા.કાલાવાડ જી.જામનગર પાસેથી પરપ્રાંતીય વિદેશી દારૂની ૧૮ બોટલ મલી આવતા વિદેશી દારૂની જથ્થો કબ્જે લઇ આરોપીની અટક કરી હસ્તગત કરી મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button