
મોરબી નવયુગ ના શિક્ષક પરિવાર નો પુત્ર લાપતા -જાણ કરવા અપીલ

મોરબી રેહતા નવયુગ પરિવારના શિક્ષક ડાંગર રામદેભાઈનાં પુત્ર અર્જુન આજે વહેલી સવારે કહ્યા વિના ઘરેથી ચાલ્યા ગયેલ છે. જો કોઈને ધ્યાનમાં આવે કે કોઈ જાણકારી મળે તો તુરંત જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.નબર 9998757402 ,9727112555,9879124795

[wptube id="1252022"]








