MORBIMORBI CITY / TALUKOTANKARA

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે આંખ ની તપાસ માટે ના કેમ્પ નું આયોજન

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે આંખ ની તપાસ માટે ના કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.

જેમા ટંકારા ની જુદી જુદી શાળા મ અભ્યાસ કરતા 115 થી વધારે બાળકો ની આંખ ની તપાસ કરવામાં આવી અને સાથે વીના મુલ્યે બાળકો ને ચશમા પણ આપવામા આવ્યાં હતા.

 


આ કેમ્પ મા ટંકારા ના ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ નિધિ દવે તેમજ મોરબી સિવિલ હોસ્પિટલ ના સુરેશભાઈ કાલરિયા દ્રારા તપાસ કરવામાં આવી હતી.

 


સમગ્ર કેમ્પ નું સુચારુ આયોજન માટે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય કાર્યક્રમ(RBSK) ટંકારા ના ડો. વિશાલ તેંરૈયા ,ડો. ચીત્રાંગીની પટેલ ,ડો. અમિતા સનારિયા, ડો. કેયૂર જાની તેમજ તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલ , તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ તેમજ સમગ્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા નાં સ્ટાફ દ્રારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

[wptube id="1252022"]
Back to top button