GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ટીંબડી ગામે કોઈ અજાણ્યા પુરુષે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

MORBI:મોરબીના ટીંબડી ગામે કોઈ અજાણ્યા પુરુષે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
મોરબીના નવી ટીંબડી ગામ પાસે આવેલ આનંદ હોટેલ બાજુમાં આવેલ પાણીના નાલામાં બાવળની ઝાડીમાં કોઈ અજાણ્યા પુરુષે અન્ય કોઈ કારણોસર ગત તા.-08-06- 2024 ના રોજ ડાળીમાં સાડીનો કટકો બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.કેતનભાઈ બળદેવભાઈ દેલવાડીયાએ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.પોલીસે મુત્યુ અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]