
ટંકારા મેઇન બજાર નજીક રહેતા 55 વર્ષીય વૃદ્ધે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

મળતી માહિતી મુજબ ટંકારા મેઇન બજાર ખાતે રહેતા 55 વર્ષીય જીતેન્દ્રભાઈ દેવકરણભાઈ પરમારએ તારીખ 30 ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.દ્ધે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

[wptube id="1252022"]








