GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા માં નૂતન વર્ષે શ્રી બાલકૃષ્ણ હવેલી માં ઠાકોરજી વિવિઘ સામગ્રીઓ નો અન્નકુટ ધરાવવામાં આવેલ.

હર્ષદરાય કંસારા ટંકારા : ટંકારા માં નૂતન વર્ષે શ્રી બાલકૃષ્ણ હવેલી માં ઠાકોરજી વિવિઘ સામગ્રીઓ નો અન્નકુટ ધરાવવામાં આવેલ.ભાઇ બીજ ના રોજ યમુના મહારાણીજી ની લોટી ખોલવામાં આવેલ. વૈષ્ણવો એ યમુના પાન નો અલૌકીક લાભ લીધેલ.

ટંકારામાં તા.13 સોમવાર ના રોજ જ નૂતન વર્ષ મનાવવામાં આવેલ. ટંકારામાં પસ્તર દિવસ અથવા ધોકો રાખવામાં આવતો નથી. દિવાળીના બીજા દિવસે જ નવું વર્ષ મનાવવામાં આવે છે.લોકોએ એકબીજાને મળી નૂતન વર્ષ ની શુભેચ્છા પાઠવેલ.ટંકારામાં શ્રી બાલકૃષ્ણ હવેલીએ સોમવારે અન્નકુટ ધરાયેલ. ટંકારા, તથા બહારગામ વસ્તા વૈષ્ણવો એ અન્નકુટ દર્શન નો લાભ લીધેલ.

[wptube id="1252022"]
Back to top button