GUJARATMALIYA (Miyana)MORBI
MORBI:ભગતસિંહ ના જન્મદિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના દ્વારા લાઈફ લાઈન વિદ્યાલયમા દેશભક્તિ પ્રશ્નોત્તરી સ્પર્ધા નું આયોજન

ભગતસિંહ ના જન્મદિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના દ્વારા લાઈફ લાઈન વિદ્યાલયમા દેશભક્તિ પ્રશ્નોત્તરી સ્પર્ધા નું આયોજન

મહાન ક્રાંતિકારી વિર ભગતસિંહ ના જન્મદિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના દ્વારા લાઈફ લાઈન વિદ્યાલય – જામદુધઇ મા દેશભક્તિ પ્રશ્નોત્તરી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રાંતિકારીઓ ના નામ ની 5 ટીમ રાખવામાં આવી હતી તેમાં વિજેતા ટીમ ને ક્રાંતિકારી સેના તરફથી ભગતસિંહ ની ફોટા વાળુ સીલ્ડ આપવામાં આવ્યું હતું અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ક્રાંતિકારી સેના નું પુસ્તક અને દાન પેટી આપવામાં આવી હતી સાથે સાથે બાળકોને ને ક્રાંતિકારીઓ વિશે માહિતી આપી અને દેશ ભક્તિ નું મહત્વ સમજાવ્યું હતું બસ આવી રીતે દરેક શાળા ક્રાંતિકારીઓ ના દિવસો ની ઉજવણી કરે તે માટે નું આ પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું…

[wptube id="1252022"]








