GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:મોરબી રાજકોટ હાઇવે રોડ પર આર્ય વિધાલયમ્ સામે ટ્રક ને સ્કોર્પિયો ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો 

TANKARA:ટંકારા રાજકોટ મોરબી રોડ પર આર્ય વિધાલયમ્ સામે ટ્રક ને સ્કોર્પિયો ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો સદભાગ્યે મોટી જાન હાનિ ટળી ટ્રક શાળાની દિવાલ તોડી ગ્રાઉન્ડમાં વોલ ગરકી ગયો અકસ્માત પગલે ટ્રક નો સામાન રોડ ઉપર રેલાઈ ગયો એક બાજુનો રસ્તો બંધ થતા ટ્રાફિક જામ થય ગયો

ટ્રક રાજકોટ તરફ જતો હતો ત્યારે અચાનક કોઈ આડુ ઉતરતા બચાવવા જતાં રોડ નિચે તરફ લેતા પાછળ આવતા સ્કોર્પિયો ધડાકાભેર અથડાતા અકસ્માત થયાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. હાલ બનાવ અંગે ટંકારા પોલીસ ને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે રવાના..

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button