ટંકારા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા નો આજે જન્મદિવસ.

રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા નો જન્મદિવસ તેઓ હર હંમેશ ધાર્મિક સામાજિક સેવાકીય ક્ષેત્રે આગવું નામ ધરાવતા તેમજ બહોળુ મિત્રવર્તુળ ધરાવતા અક્ષયભાઈ કટારીયા ને જન્મદિવસની શુભેચ્છાઓ વર્ષા તેમના મોબાઈલ નંબર ૮૧૪૦૪ ૭૦૮૭૭ પર થઈ રહી છે.
[wptube id="1252022"]





