
તા.૧૪.૦૫.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ગરબાડા ઓલ એનિમલ રેસ્કયુ ટીમ દ્વારા ગાંગરડી ફળિયા ખાતેથી રસલ વાઇપર સ્નેકનું રેસ્ક્યું કરાયું
પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા ખાતે વાઇપર સ્નેક જોવા મળતા ગામ લોકો તેમજ સ્થાનિક લોકો દ્વારા ગરબાડા એનિમલ રેસક્યું ટીમને જાણ કરવામાં આવી હતી માહિતી મળતાની સાથે જ ગરબાડા ઓલ એનિમલ રેસ્કયું ટીમના મેમ્બર ઘટના સ્થળે દોડી ગયા હતા અને રસલ વાઇપર સાપ નું રેસક્યું કરવામાં આવ્યું હતો આ સાપનું રેસ્ક્યુ કર્યા બાદ તેને ફોરેસ્ટ વિસ્તારમાં રિલીઝ કરવામાં આવ્યો હતો
[wptube id="1252022"]