GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે અજય લોરીયાએ ચાર્જ સંભાળ્યો

MORBI:મોરબી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે અજય લોરીયાએ ચાર્જ સંભાળ્યો

મોરબી: હર હંમેશ ખેડૂતોની સાથે ઉભા રહેતા અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતા એવા અજય લોરીયાની મોરબી જિલ્લા પંચાયતમાં સિંચાઈ સમિતિમાં ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારે આજે અજયભાઈ લોરીયાએ સહકાર, ઉત્પાદન-સિંચાઈ ચેરમેન તરીકેનો વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. આ અગાઉ મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિનું સુકાન સંભાળી મોરબી જિલ્લાના વિકાસલક્ષી વિવિધ કામો માટે અઢી વર્ષમાં 290 કરોડ મંજૂર કરાવ્યા હતા. ત્યારે સહકાર, ઉત્પાદન-સિંચાઈ ચેરમેન તરીકે ચાર્જ સંભાળતા જ વધુને વધુ ખેડૂતોના તથા પ્રજાના કામો કરતા રહેવાની ખાત્રી આપી હતી.
[wptube id="1252022"]








