MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

મોરબીના સેવાભાવી યુવાન અજય લોરિયાએ યુવાનને મેડિકલ સહાય કરી માનવતા મહેકાવી

મોરબીના સેવાભાવી યુવાન અજય લોરિયાએ યુવાનને મેડિકલ સહાય કરી માનવતા મહેકાવી

મોરબીના હરીપર(કે) ગામના ધીરજલાલ ઉઘરેજા બીમાર પડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે હોસ્પિટલ માંથી રજા લઇ લીધેલી . જેની જાણ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના સેવભાવી યુવાન અજય લોરીયાને થતા તેઓએ તાત્કાલિક તેમના ઘરે જઈ અને તેમના પતિવારને
51,000 નો ચેક આપી હોસ્પિટલમાં દાખલ કરવા અને હોસ્પિટલ નો ખર્ચ ઉપાડવા ની તૈયારી બતાવી

[wptube id="1252022"]
Back to top button