MORBIMORBI CITY / TALUKOWANKANER
વાંકાનેર :પંચાસીયા પ્રાથમિક શાળા માંથી બે કર્મઠ શિક્ષકો ની બદલી થતાં બાળકો એ ભારે હૈયે વિદાય આપી.

વાંકાનેર :પંચાસીયા પ્રાથમિક શાળા માંથી બે કર્મઠ શિક્ષકો ની બદલી થતાં બાળકો એ ભારે હૈયે વિદાય આપી. રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

શ્રી પંચાશિયા પ્રાથમિક શાળા ને પોતિકી બનાવી મદદનીશ શિક્ષકો આબિદઅલી કોવડિયા અને ભટૃ વિશાલભાઈની આંતરિક ઓનલાઇન બદલી થતા શાળા પરિવાર દ્વારા લાગણી સભર વિદાય આપી હતી… વિદાય થતા બંને શિક્ષકો દ્વારા બાળકોને આશીર્વચન આપ્યા હતા……
શાળા છોડીને જતા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી…

[wptube id="1252022"]








