
MORBI:મોરબીના એડવોકેટ અશોક દામણીની નોટરી તરીકે નિમણુક કરાઈ

મોરબીમાં એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરતા એડવોકેટ અશોક દામણી ભારત સરકારના નોટરી તરીકે નિમણુક કરવામાં આવી છે અશોક દામાણીની નોટરી તરીકે નિમણુક થતા સાથી વકીલ મિત્રો, તેમનો પરિવાર અને સ્નેહીઓએ સમાજ અને વાત્સલ્યમ્ સમાચાર તરફથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
[wptube id="1252022"]





