MORBIMORBI CITY / TALUKOWANKANER
વાંકાનેરમાં વૃદ્ધ દંપતીની કરોડોની જમીન હડપી લેવાના કૌભાંડમાં જમીન લેનાર આરોપીની ધરપકડ

વાંકાનેરમાં વૃદ્ધ દંપતીની કરોડોની જમીન હડપી લેવાના કૌભાંડમાં જમીન લેનાર આરોપીની ધરપકડ

વાંકાનેરમાં મુંબઈ રહેતા વૃદ્ધ દંપતી હયાત હોવા છતાં બનાવટી મરણના દાખલા સહિત દસ્તાવેજ રજૂ કરી કરોડોની જમીન બારોબાર વેચી દીધી હોવાની પાંચ શખ્સો સામે ફરિયાદ ગત તા.૧૭ ના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેને લઈ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે આજ રોજ જમીન લેનાર સૂચિતભાઈ રમેશભાઈ જોષીની પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
[wptube id="1252022"]








